Weekly Astro - જાણો કેવુ રહેશે તમારુ આ અઠવાડિયું (05-02-2018 થી 11-02-2018 સુધી)

  • 5 years ago
આપની મનોદશા મૂંઝવણભરી રહેશે . આવક-જાવક સમતોલ રાખવા મુશ્કેલ બની જશે તેથી. ખર્ચા પર અંકુશ રાખો.. મકાન, વાહનના કાર્ય માટે સાનુકૂળતા. નોકરીમાં થોડુ ટેંશન રહેશે ધંધા-વેપારમાં ધાર્યા કરતા ઓછો નફો થશે