સાવરણી(ઝાડૂ) દ્વારા સુખ સમૃદ્ધિ મેળવવાના સરળ ટોટકા (Broom -Jhadu ke tone totke)

  • 5 years ago
જ્યોતિષ વાસ્તુ અને પૌરાણિક માન્યતાઓ મુજબ સાવરણી ફક્ત આપણા ઘરની ગંદકી જ દૂર નથી કરતી પણ જીવનમાં આવી રહેલ દરિદ્રતાને પણ ઘરની બહાર કાઢવાનુ કાર્ય કરે છે. સાવરણી આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે.

પૌરાણિક શાસ્ત્રોમાં કહેવામાં આવ્યુ છે કે જે ઘરમાં સાવરણીનું અપમાન થાય છે ત્યા ધનનું નુકશાન થાય છે. કારણ કે સાવરણીમાં ધનની દેવી મહાલક્ષ્મીનો વાસ માનવામાં આવે છે.