ચા વેચતા-વેચતા હિંદી શીખી - I learnt Hindi language while selling tea: PM Narendra Modi
  • 5 years ago
મોદીએ 10માં હિન્દી સમ્મેલનનું ઉદ્દઘાટન કરતા કહ્યુ કે મારી માતૃભાષા હિન્દી નહી ગુજરાતી છે. મને હિન્દી સારુ આવડતુ નહોતુ. પણ ચા વેચતા-વેચતા આ શીખવાનો અવસર મળ્યો.