પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ગૃહમંત્રી અમિત શાહને મળ્યાં

  • 5 years ago
લોકસભા ચૂંટણી બાદ પહેલીવાર પબંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ગુરુવારે ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા મમતા મારૂતીની નાની કારમાં ગૃહમંત્રીને મળવા દિલ્હી પહોંચ્યા હતા મમતાએ અમિત શાહને આવેદન પત્ર આપ્યું હતુ મુલાકાત બાદ બહાર આવીને મમતાએ પત્રકારોને જણાવ્યું હતુ કે, ‘મેં શાહને જણાવ્યું કે અમારે બંગાળમાં NRCની જરૂર નથી, NRCની બહાર થયેલા 19 લાખ લોકોને તેમાં સામેલ કરો’ ઉલ્લેખનીય એછ કે , લોકસભા ચૂંટણી વખતે મમતા-શાહ વચ્ચે અનેક વાર શાબ્દીક પ્રહારો થયા હતા