સુરતમાં ટ્રાફિક નિયમ અંગે જાગૃતિ લાવવા કિન્નરોએ ચાલકોને ગુલાબ આપ્યાં

  • 5 years ago
સુરતઃકેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરેલા મોટર વ્હિકલના નવા નિયમોના અમલીકરણ માટે ગુજરાત સરકારે સમય મર્યાદામાં વધારો કર્યો છેલોકોમાં ટ્રાફિકના નવા કાયદાનું અને રોડ સેફ્ટીના નિયમો અંગે વાહનચાલકોમાં જાગૃતિ આવે તે હેતુથી સુરતમાં કિન્નરો રસ્તા પર ઉતર્યા હતાં કિન્નરોએ હેલમેટ વગર ફરતાં લોકોને ગુલાબના ફૂલ આપીને ગાંધીગીરી કરી હતી સાથે જ નિયમો પાળવા જીવનની સુરક્ષા માટે જરૂરી હોવાનું પણ કહ્યું હતું

Recommended