મોદીને પાક હવાઈ ક્ષેત્રમાંથી પસાર થવાની મંજૂરી નહીં

  • 5 years ago
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 સપ્ટેમ્બરે અમેરિકાના પ્રવાસ માટે જઈ રહ્યા છેમોદી 22 સપ્ટેમ્બરે હ્યૂસ્ટનમાં આયોજીત હાઉડી મોદી કાર્યક્રમમાં ભાગ લેશેમોદી પાક હવાઈક્ષેત્રનો ઉપયોગ કરી જર્મની જવાના હતાજોકે પાકે આ ભારતની આ દરખાસ્ત એમ કહીને ફગાવી કે કાશ્મીરની સ્થિતી સારી નથી માટે હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવા દેવામાં આવશે નહીં

Recommended