હૉલિવૂડ એક્ટર બ્રાડ પિટે NASAના એસ્ટ્રોનૉટને અંતરિક્ષમાં લગાવ્યો ફોન, પૂછ્યું-તમે વિક્રમ લેન્ડર જોયુ?

  • 5 years ago
NASAએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર એસ્ટ્રોનૉટ નિક હેગ અને હૉલિવૂડ એક્ટર બ્રાડ પિટના ફોન કોલને લાઇવ બતાવ્યું હતુ બ્રાડ પિટ અને નિક હેગ વચ્ચે થયેલ 20 મિનિટથી વધુ વાતચીત કરી જેમાં બ્રાડ પિટે નિકને વિક્રમ લેન્ડર વિશે પણ પૂછ્યું, બ્રાડે પૂછ્યું હતું કે શું તમે ચંદ્ર પર ભારતના મૂન લેન્ડરનું અસફળ લેન્ડિંગ જોયું? જેના જવાબમાં હેગ ના પાડે છે બ્રાડે નિકની પર્સનલ લાઇફ વિશે પણ સવાલ પૂછ્યા હતા