મોદીએ રાંચીમાં નવા વિધાનસભા ભવનનું ઉદ્ધાટન કર્યું

  • 5 years ago
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ઝારખંડની રાજધાની રાંચી પહોંચ્યા છે અહીં તેમને ઝારખંડ વિધાનસભાના નવા ભવનનું ઉદ્ધાટન કર્યુ છે સાથે જ તેઓ અહીંથી ત્રણ રાષ્ટ્રીય યોજનાઓ છૂટક દુકાનદાર પેન્શન યોજના, એકલવ્ય આવાસીય વિદ્યાલય યોજના અને પ્રધાનમંત્રી ખેડૂત માનધન યોજનાનો પણ પ્રારંભ કરશે સાથે જ 299 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા સાહિબગંજ મલ્ટી મોડલ પોર્ટનું પણ ઉદ્ધાટન કરશે મોદી આ પહેલા 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં રાંચી ગયા હતા

Recommended