કથાકાર મોરારિ બાપુ અને સ્વામિનારાયણ સંપ્રદાય વચ્ચે ચાલતા વિવાદનો અંત

  • 5 years ago
Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચાર માત્ર 3 મિનિટમાંથાકાર મોરારિ બાપુ અને સ્વામિનારાયણ સંપ્રદાય વચ્ચે છેલ્લા થોડા દિવસથી નિલકંઠવર્ણી વિવાદ ચાલી રહ્યો હતો જેનો હવે અંત આવી ગયો છે આજે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને જૂનાગઢના મેયર ધીરૂભાઇ ગોહેલ વચ્ચે બંધબારણે બેઠક યોજાઇ હતી જેમાં સ્વામિનારાયણના સંતોએ મોરારિબાપુ વિશે હવે કોઈઅમારા સંત વિવાદીત નિવેદન નહીં આપે તેવી ખાતરી આપી હતી