મોડાસામાં 2 ઈંચ વરસાદથી સાકરિયા તળાવ ઓવરફ્લો

  • 5 years ago
મોડાસા/ ભિલોડા: ગુજરાતમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના કારણે સોમવારની મોડી સાંજથી મેઘરાજાએ વિસ્ફોટક બેટિંગ કરી હતી મંગળવારે વહેલી સવારથી અરવલ્લી જીલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ સર્જાયો હતો મોડાસા પંથકમાં 2 કલાકમાં 2થી 3 ઇંચ વરસાદ ખાબકતા સાકરીયા ગામે આવેલું તળાવ ઓવરફ્લો થયું હતું જ્યારે માજુમ ડેમ ઓવર ફ્લો થવાની તૈયારીમાં છે

Recommended