પંજાબ પરત આવેલા ઈમરાનની પાર્ટીના નેતાએ ખોલી પાકિસ્તાનની પોલ, મોદીની મદદ માંગી

  • 5 years ago
ભારત વિરુદ્ધ આગ ઓકી રહેલા પાકિસ્તાનને હવે તેમના જ લોકો અરીસો બતાવી રહ્યા છે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી તહરીક-એ-ઈન્સાફ (PTI)થી ધારાસભ્ય રહેલા બળદેવ કુમાર સિંહ હવે પાકિસ્તાન છોડીને ભારત પરત આવી ગયા છે પંજાબ પરત આવીને તેમણે પાકિસ્તાનમાં અલ્પસંખ્યકો પર થઈ રહેલા અત્યાચારની વાત કરી છે

Recommended