ચંદ્રયાન-2નું લેન્ડર વિક્રમ આ રીતે ચંદ્ર પર લેન્ડિંગ કરશે

  • 5 years ago
ચંદ્રયાન-2નું લેન્ડર વિક્રમ શુક્રવારે ચંદ્ર પર ઉતરશે 2000 મીટર પ્રતિ સેકન્ડની સ્પીડે 35 કિમીની ઉંચાઈથી ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરવાનું શરૂ કરશેઉતરવાની જગ્યા શોધવાની સાથે સોફ્ટ લેન્ડીંગની તૈયારી કરશે ત્યારબાદ ઉતરવાની ચોક્કસ જગ્યા શોધી તે તરફ પ્રયાણ કરશેલેન્ડર વિક્રમ ફક્ત સેન્ટ્રલ એન્જીન ચાલુ રાખી ઉતરાણ કરશે આ માટે લેન્ડર વિક્રમ પર લાગેલાં લેન્ડર પોઝીશન ડિટેક્શન કેમેરા, લેન્ડર હોરીઝોન્ટલ વેલોસીટિ કેમેરા,કેએ-બેન્ડ અલ્ટીમિટર-2,કેએ-બેન્ડ અલ્ટીમિટર-1,લેસર અલ્ટીમિટર,800N લીક્વીડ એન્જીન,સોલર પેનલ,લેન્ડર હેઝાર્ડ ડિટેક્શન એન્ડ અવોઈડન્સ કેમેરા જેવા અત્યાધુનિક સાધનો પોતાને સોંપાયેલું કાર્ય સફળતાપૂર્વક અને ચોકસાઈથી નિભાવશે જેના દ્વારા જ ‘વિક્રમ’ રાત્રે 130થી 230 દરમિયાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે

ત્યાર બાદ વિક્રમમાંથી રોવર પ્રજ્ઞાન સવારે 530થી 630 દરમિયાન બહાર આવશે અને ચંદ્ર પર વિવિધ પ્રયોગો હાથ ધરશે

Recommended