11 વર્ષમાં પહેલી વાર લાલ બાગચા રાજાના દર્શને ગયો આયુષ્માન ખુરાના

  • 5 years ago
મુંબઈના લાલ બાગચા રાજાના દર્શને લગભગ બૉલિવૂડના તમામ સેલેબ્સ માથુ ટેકવવા પહોંચે છે ત્યારેઆયુષ્માન ખુરાના પણ પોતાની ટીમ સાથેગણપતિના દર્શને પહોંચ્યો હતો અને પોતાની આગામી ફિલ્મ રિલીઝ માટે બાપ્પાના આશિર્વાદ લીધા હતા તેની સાથેએક્તા કપૂર અને નુસરત બલુચા પણ હતા આયુષ્માન 11 વર્ષથી મુંબઈમાં રહે છે, પરંતુપહેલીવાર લાલ બાગચા રાજાના દરબારમાં પહોંચ્યો હતો અને બાપા સામે શિશ ઝુકાવ્યું હતુ