તેજ ધાર નદીમાં પિંક મોનોકની પહેરી મલાઇકાએ લીધો સ્વિમિંગનો આનંદ

  • 5 years ago
બૉલિવૂડની હૉટ બ્યૂટી મલાઇકા અરોરાનો વીડિયો સોશિયલ મીડિયા પર ધમાલ મચાવવા કાફી છે હાલ તેના કથિત બૉયફ્રેન્ડ અર્જૂન કપૂર સાથે તે વિદેશમાં રજાઓ ગાળી રહી છે ત્યારે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાંક વીડિયો પોસ્ટ કર્યા છે જેમાં પિંક મોનોકનીમાં મલાઇકા તેજ ધાર નદીમાં સ્વિમિંગનો આનંદ લઈ રહી છે, વીડિયો દૂરથી શૂટ કરાયો છે