વરાછામાં કાઉન્સિલરે જે જગ્યાએ અધિકારીને તમાચો મારેલો ત્યાં પાલિકાએ ડિમોલેશન હાથ ધર્યુ

  • 5 years ago
સુરતઃવરાછા વિસ્તામરાં આવેલા લંબે હનુમાન રોડ પર ચાની દુકાને પ્લાસ્ટિક મળતાં કાઉન્સિલર અને પાલિકાના અધિકારીઓ વચ્ચે બબાલ થઈ હતી આ ઘટનામાં પોલીસ કેસ પણ થયો હતો અધિકારીને તમાચો મારવામાં આવ્યાના આક્ષેપ થયા હતાં આ મુદ્દે પાલિકાની સામાન્ય સભામાં પણ ગાજ્યો હતો ત્યારે પાલિકાના અધિકારીઓ દ્વારા આજે ચાની દુકાન સહિતના આસપાસની ગેરકાયદે દુકાનો પર બુલડોઝર ફેરીને ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું

Recommended