પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને 500 કિલો પીળા ફૂલોનો શણગાર

  • 5 years ago
સોમનાથઃપ્રથમ જ્યોતિર્લિંગ ગણાતા એવા સોમનાથમાં આજે દેવાધિદેવ મહાદેવને સાંજની આરતી સમયે 500 કિલો પીળા ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો સુગંધિત પીળા ફૂલોમાં મહાદેવનું રૂપ અલૌકિક ભાસી રહ્યું છે આ પ્રસંગે દેવાધિદેવ મહાદેવના દર્શન કરી ભાવિક ભક્તોએ ધન્યતા અનુભવી હતી