પ્રેગ્નન્ટ લિઝા હેડન સાથે હાર્દિક પંડ્યાએ રેમ્પ પર ચાલી ઈવેન્ટમાં ચાર ચાંદ લગાવ્યા

  • 5 years ago
લેકમે ફેશન વીકની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે હાર્દિક પંડ્યાએ પ્રેગ્નેન્ટ લિઝા હેડન સાથે રેમ્પ પર ચાલી ઈવેન્ટમાં ચાર ચાંદ લગાવી દીધા હતા સ્ટાર્સે ડિઝાઇનર અમિત અગ્રવાલ માટે રેમ્પ વૉક કર્યું હતુ બંને મરૂન રંગના કોસ્ચ્યુમમાં જોવા મળ્યા, લિઝા હેડન બીજી વખત પ્રેગ્નેન્ટ છે જેનો ગ્લો તેના ચહેરા પર સ્પષ્ટ જોવા મળતો હતો