સુરતના ગોપી તળાવમાં ફરતી હોડીનો અદભુત નજારો

  • 5 years ago
સુરતઃ સુરત શહેરના ઐતિહાસિક ગોપીતળાવની અદભુત તસવીર કંડારવામાં આવી છે તસવીરમાં દેખાતી ઐતિહાસિક ગોપીતળાવની કરાયેલી ફોટોગ્રાફીમાં પણ ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે ડ્રોનથી કંડારાયેલી આ ફોટોગ્રાફીમાં ડ્રોનને એક જ જગ્યાએ સ્થિર કરાઈને ફરતી બોટના 32 જેટલા ફોટાઓ પાડવામાં આવ્યા હતા, જેને ટેકનોલોજીના ઉપયોગથી ભેગા કરીને એક ફોટો બનાવવામાં આવ્યો હતો