ભારત વિરોધી ભીડ સામે નારા લગાવતો રહ્યો ભારતીય યુવાન, પોલીસ પકડીને દૂર લઇ ગઇ

  • 5 years ago
કાશ્મીર મામલે દંભી પાકિસ્તાનીઓના પેટમાં એવી ફાળ પડી છે કે આઇએસઆઇ હવે વિશ્વમાં અલગ અલગ જગ્યાએ રહેતા અને ત્યાનું ખાઇને ત્યાં જ થૂંકતા પાકિસ્તાનીઓને પૈસા આપીને વિરોધ પ્રદર્શન કરાવી રહી છે લંડનથી લઇને અમુક કહેવાતા મોટા શહેરોમાં પ્રદર્શનો કરાવીને ઈમરાન લોકોનું ધ્યાન ખેંચવા માગે છે આવા જ એક ભારત વિરોધી પ્રદર્શનની ઝલક કેનેડાના ટોરન્ટો શહેરમાં જોવા મળી અહીં ટોરન્ટો સિટી હોલ પાસે પાકિસ્તાન કોન્સ્યુલેટ દ્વારા પાકિસ્તાનીઓને ભેગા કરીને કાશ્મીર મામલે ઉગ્ર નારા લગાવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ ઘટનાનો વીડિયો કેનેડામાં રહેતા પાકિસ્તાન મૂળના લેખક તારેક ફતાહે ટ્વિટ કર્યો હતો

Recommended