હવે નિકોલમાં મ્યુનિ.ની બનતી ટાંકીની છત તૂટી પડતાં 10 મજૂરો દટાયા, આઠને સુરક્ષિત બહાર કઢાયા

  • 5 years ago
અમદાવાદઃઓઢવમાં મનમોહન ભોજલધામ પાસે નિર્માણાધીન અન્ડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી થતા 6 લોકો દટાયા હતા ત્યાર બાદ તેમને ફાયર વિભાગના જવાનોએ બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડ્યા હતા આ ઘટનામાં બીજા 2 લોકો અંદર હોવાની શક્યતા છેઅત્યારે ફાયર બ્રિગેડના જવાનો બચાવ કાર્ય કરી રહ્યા છે આ અંગે ચીફ ફાયર ઓફિસર એમએફદસ્તુરે જણાવ્યું હતું કે, ઈમારત નહીં પણ અન્ડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી થયો છે