સુરતના મહિધરપુરામાં રખડતા શ્વાનો બાળકની પાછળ દોડતા હોવાના સીસીટીવી આવ્યા સામે

  • 5 years ago
સુરતઃમહિધરપુરાની મણીયાર શેરીમાં એક બાળકીને પોતાનો શિકાર બનાવવા દોડતા શ્વાનનો સીસીટીવી વીડિયો વાઇરલ થયો છે છેલ્લા બે મહિનામાં આ બાળકી શેરીમાં રખડતા શ્વાનથી ત્રણ વાર બચી ગઈ હોવાનું પરિવારે જણાવ્યું છે એટલું જ નહીં પણ છેલ્લા 3-4 વર્ષથી રખડતા શ્વાનને વેકશીન આપ્યા વગર પોતાના ઘરમાં રાખતી એક મહિલા અને શ્વાનો વિરુદ્ધ શેરીવાળાઓએ પોલીસ અને પાલિકામાં અનેક ફરિયાદ કરી હોવાનું પણ જાણવા મળ્યું છે

Recommended