મુખ્યમંત્રી રૂપાણી પત્ની સાથે સોમનાથ મહાદેવની આરતીમાં જોડાયા

  • 5 years ago
સોમનાથ:આજે શ્રાવણ માસનો ત્રીજો સોમવાર છે ત્યારે આજે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે સીએમ વિજય રૂપાણી તેના પત્ની અંજલી રૂપાણી સાથે આવી પહોંચ્યા હતા અને વહેલી સવારે 7 વાગ્યાની સોમનાથ મહાદેવની આરતીમાં જોડાયા હતા આ સાથે મહાદેવની આરતીમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા સીએમ વિજય રૂપાણીએ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી ધ્વજા ચડાવી હતી સીએમના આગમનને લઈને સોમનાથમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવામાં આવ્યો હતો

Recommended