NH પરના ખાડાથી SUVની હાલત ખટારા જેવી, ટોલ પ્લાઝા પર કાર ચાલકનો ગુસ્સો

  • 5 years ago
હિંમતનગર: ચિલોડા-હિંમતનગર વચ્ચે પસાર થતાં નેશનલ હાઈવેનું સિક્સ લેન કરવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે જ્યાં કામગીરી ચાલે છે તે ટોલ રોડ છે પરંતુ ચોમાસામાં ભારે વરસાદને કારણે રોડ પર મસમોટા ખાડા પડ્યા છે ત્યારે એક કાર ચાલકે કંટાળીને ટોલ ટેક્સ આપવાનો જ ઈન્કાર કરી દઈ ટોલ ઉઘરાવનારને ચાવી સુધ્ધા આપવાની તૈયાર દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે

Recommended