આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ, કપિલ મિશ્રા- રિચા પાંડે મિશ્રા ભાજપમાં જોડાયા

  • 5 years ago
દિલ્હી સરકારના પૂર્વ મંત્રી અને આપ પાર્ટીના નેતા કપિલ મિશ્રા શનિવારે ભાજપમાં જોડાયા તેમણે દિલ્હી ભાજપ પ્રદેસ અધ્યક્ષ મનોજ તિવારી અને રાજ્યસભા સાંસદ વિજય ગોયલની હાજરીમાં પાર્ટીનું સભ્યપદ ગ્રહણ કર્યું હતુ જે પહેલાં શુક્રવારે કપિલે ટ્વિટમાં લખ્યું હતુ કે, ‘હું ભાજપમાં જોડાઈ રહ્યો છું, દિલ્હી ચલો મોદીની સાથે’



ઉલ્લેખનીય છે કે, કપિલને 2 વર્ષ પહેલાં કેજરીવાલે મંત્રી પદ પરથી હટાવ્યા હતા 2019 લોકસભા ચૂંટણીમાં કપિલે ભાજપ માટે પ્રચાર કર્યો હતો