પારસીઓએ અગ્નિની પૂજા કરીને એકમેકને પરંપરાગત રીતે નવરોઝ મુબારક પાઠવી

  • 5 years ago
સુરતઃદૂધમાં સાકરની જેમ ભળી જનારા શાંત અને મળતાવડો સ્વભાવ ધરાવનારા પારસી સમાજ દ્વારા શહેરમાં આજે પારસી નૂતન વર્ષની પરંપરાગત ઉજવણી કરી હતીશહેરમાં આવેલી અગિયારીઓમાં વહેલી સવારે પારસીઓ પવિત્ર અગ્નિની પૂજા કરી હતી બાદમાં પારસી બંધુઓ દ્વારા આજે પવિત્ર તહેવાર નવરોઝની દબદબાભેર ઉજવણી કરતાં એકમેકને નવરોઝ મુબારકની એકમેકને શુભકામના પાઠવી હતીઅગિયારીઓમાં પારસી ભાઈ-બહેનો,બાળકો અને વડીલોએ સુખડના લાકડા અર્પણ કરવા સાથે પવિત્ર અગ્નિની પૂજા-અર્ચના કરી હતી