હેલ્મેટ વગરનાને પોલીસે રાખડી બાંધી, જેલમાં બહેનોએ ભાઇને રાખડી બાંધી, આંખમાંથી આસું સરી પડ્યા

  • 5 years ago
રાજકોટ: આજે રક્ષાબંધનનો તહેવાર સમગ્ર સૌરાષ્ટ્રમાં ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે રાજકોટ જિલ્લા જેલ ખાતે કેદીઓની બહેનોએ રાખડી બાંધી ઉજવણી કરી હતી આ પ્રસંગે બહોનોના આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા બીજી તરફ રાજકોટમાં નવતર પ્રયોગ હાથ ધર્યો હતો ટ્રાફિક ઝુંબેશના ભાગરૂપે હેલ્મેટ વગરના વાહનચાલકોને મહિલા ટ્રાફિક બ્રિગેડોએ રાખડી બાંધી ગાંધીગીર વ્યક્ત કરી હતી

Recommended