વડોદરાની વિશ્વામિત્રી નદીની સપાટી 30.25 ફૂટે સ્થિર થઇ, આજવા ડેમની સપાટી ઘટી, તંત્ર એલર્ટ

  • 5 years ago
વડોદરા: વિશ્વામિત્રી નદીમાં પૂરને પગલે વડોદરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે વિશ્વામિત્રી નદીની સપાટીની સપાટી મોડી રાતથી સ્થિર થઇ છે વિશ્વામિત્રીની સપાટી હાલ 3025 ફૂટે પહોંચી છે આજવા ડેમની સપાટી સતત ઘટતા વિશ્વામિત્રી નદીની સપાટીમાં મોડી રાતથી વધારો ન થતાં લોકો અને તંત્રએ હાશકારો અનુભવ્યો છે જોકે પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સાબદુ બન્યુ છે

Recommended