750 કરોડના ખર્ચે બનેલી SVP હોસ્પિટલની POPની છત તૂટી

  • 5 years ago
અમદાવાદઃરૂ750 કરોડના ખર્ચે બનેલી એસવીપી હોસ્પિટલની B-2 વોર્ડની POPની છત તૂટી પડી છે જેને પગલે દર્દીઓને પાંચમાં માળે ખસેડવામાં આવ્યા છેઆ પહેલા 17 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન મોદીના હસ્તે SVPનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ 18 જાન્યુઆરીથી જાહેર જનતા અને તમામ દર્દીઓ માટે હોસ્પિટલ ખુલ્લી મુકવામાં આવી હતી આમ હોસ્પિટલના બાંધકામ સામે પણ સવાલ ઉભો થયો છે