પૂરને પગલે વડોદરાની સોસાયટીમાં મગર ઘૂસ્યા, મહામહેનતે પકડમાં આવ્યો

  • 5 years ago
વડોદરાઃ વડોદરાના શહેરના લાલબાગ પાસે આવેલી રાજ સ્તમ્ભ સોસાયટીમા મગરે કૂતરાને ખેંચવાનો પ્રયાસ કર્યો હતો સોસાયટીમાં 4 મગર દેખાતા તુરંત જ લોકોએ વન વિભાગ અને વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટની ટીમને જાણ કરી હતી વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ સવારે 8 વાગ્યાથી મગરને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી હતી મહામહેનત બાદ બપોરે 1 વાગ્યે મગર પકડાયો હતો

Recommended