ટીવી એન્કર રુબિકા લિયાકતે ત્રણ તલાક બિલ રાજ્યસભામાં પાસ થવાને લોકતંત્રની મોટી જીત ગણાવી

  • 5 years ago
જાણીતી ટીવી એન્કર રુબિકા લિયાકતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં મંગળવારે ટ્રિપલ તલાક બિલ પાસ થવાની ઘટનાને રુબિકાએ લોકતંત્રની મોટી જીત ગણાવી હતી રુબિકાએ ટ્રિપલ તલાકની પ્રથા મુસ્લિમ મહિલાઓ માટે દંશ સમાન ગણાવી, બિલ પાસ કરાવવા માટે સરકાર અને PM નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો રુબિકાએ મંગળવારના દિવસને ત્રણ તલાક બિલ પાસ થવા પર મુસ્લિમ મહિલાઓ માટે ઈદ અને યૌમ-એ-આઝાદી સમાન દિવસ ગણાવ્યો હતો

Recommended