નર્મદા નિગમના અધિકારી એચ.પી.પટેલનો બફાટ આટલી કેનાલો તૂટી છાપાવાળાઓએ શું ઉખાડ્યું

  • 5 years ago
પાટણ-સુઇગામઃ અગાઉ રાધનપુર નર્મદા નિગમમાં કેનાલોમાં પાણી છોડવા માટે રજુઆત કરવા ગયેલા સૂઈગામ પંથકના ખેડૂતોને અધિકારી નર્મદાના નાકાર્યપાલક ઈજનેર એચપીપટેલે ઉડાઉ જવાબ આપતાં આટલી કેનાલો તૂટી છાપાવાળાઓએ શું ઉખાડી લીધું છેતેમ કહી ધુત્કારતાં ચકચાર મચી છે17 જુલાઈએ રજૂઆત કરવા ગયેલા ખેડૂતોએ અધિકારીઓનો વીડિયો વાયરલ કરી દીધો હતો

Recommended