નલબારીમાં કમર જેટલા પાણીમાં આર્મીના જવાનોએ પૂરગ્રસ્ત લોકોને બચાવ્યાં

  • 5 years ago
આસામના નલબારીમાં ભારે વરસાદના કારણે લોકોની મુશ્કેલી વધીછે નલબારીમાં અનેક વિસ્તાર એવા છે જ્યાં કમર સુધી પાણી ભરાયા છે જેથી સેના દ્વારા બચાવકાર્ય શરૂ કરવામાં આવ્યુ છે સેનાએ નલબારીમાંથી અનેક લોકોને પૂરના પાણીમાંથી રેસ્ક્યૂકરી સલામત સ્થળે ખસેડ્યા છેઆસામમાં છેલ્લાં 15 દિવસથી વરસાદ પડી રહ્યો છે જેથી બ્રહ્મપુત્રા નદીમાં ભીષણ પૂર આવ્યુ છે ભારે વરસાદના કારણે આસામના 20થી વધારે જિલ્લામાં પૂરના પાણી ભરાયા છે