વઘઈ તાલુકાના ગામમાં આવેલી કરિયાણાની દુકાન આગમાં બળીને ખાક થઈ

  • 5 years ago
સુરતઃડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાના ગામમાં રાત્રિના સમયે આગ ફાટી નીકળી હતીગામની કરિયાણાની બે મોટી દુકાનમાં આગ ફાટી નીકળી હતી રાત્રિના બે વાગ્યા આસપાસ લાગેલી આગ પર કાબુ મેળવવા માટે નવસારી અને ગણદેવીથી ફાયરબ્રિગેડની ગાડીઓ વઘઈ પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો ડો કે આગમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હતું સદનસીબે કોઈ ઈજા જાનહાનિ થઈ નથી કરિયાણાની દુકાનમાં આગ ક્યા કારણોસર લાગી તે જાણી શકાયું નથી ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવીને કૂલિંગની કામગીરી શરૂ કરી હતી જે સવાર સુધી ચાલુ રહેતા લોકોના ટોળા સવારે એકઠા થઈ ગયાં હતાં

Recommended