ટાઈટ ડ્રેસમાં નિયા શર્માની મજાક ઉડાવી, લોકોએ પૂછ્યું પ્રેગ્નન્ટ છો?
  • 5 years ago
એશિયાની સેક્સી સુપરસ્ટાર્સની યાદીમાં સામેલ નિયા શર્મા ફરી એકવાર ખરાબ રીતે ટ્રોલ થઈ ગઈ છે નિયા માટે આ પહેલીવાર નથી તે કેટલીયવાર પોતાના કપડાં અને સ્ટાઈલને કારણે ખરાબ રીતે ટ્રોલ થઈ ચૂકી છે આ વખતે પણ આ તસવીરના કારણે લોકોએ તેને ટ્રોલ કરી દીધી છે નિયાએ પોતાની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે આ તસવીરમાં તેના પેટનો આકાર ઉભરાયેલો દેખાઈ રહ્યો છે સોશિયલ મીડિયા પર યૂઝર્સ નિયા શર્માની બહાર નિકળેલ પેટના કારણે ટ્રોલ કરવા લાગ્યા છે આ ડ્રેસમાં તેનું ટમી જોવા મળી રહ્યું હોવાના કારણે લોકોએ તેને પોતાની ડાઈટ સરખી રીતે ફોલો કરવાની પણ સલાહ આપી દીધી