રાજકોટ-જામનગરમાં તમામ રાઈડનું ચેકિંગ કરવા આદેશ, મિકેનિકલ રાઈડઝ માટે સર્ટિફિકેટ લેવુ ફરજીયાત

  • 5 years ago
રાજકોટ:અમદાવાદનાં કાંકરિયામાં બનેલી દુર્ઘટના બાદ હવે રાજકોટ અને જામગનરમાં પણ મેળાની રાઈડ્ઝનું ચેકિંગ કરવા તંત્રએ આદેશ આપ્યો છે આ સાથે જ મિકેનિકલ રાઈડઝ માટે માર્ગ મકાન વિભાગ તરફથી સર્ટીફિકેટ લેવા માટે પણ સૂચના આપી છે રાજકોટના રેસકોર્સ પર આવેલા ફનવર્લ્ડમાં પણ રાઈડઝ માટે સર્ટિફિકેટ લેવા સૂચના આપી છે આ સાથે જ કહ્યું છે કે મિકેનિકલ રાઈડઝનું મેન્ટેનન્સ કરવા અને RNB પાસેથી સર્ટિફિકેટ લીધા પછી જ રાઈડ્સ ચાલુ કરી શકાશે

Recommended