સંસદ પરિસરમાં ‘સ્વચ્છતા અભિયાન’, સ્પીકર, રક્ષામંત્રી સહિતના સાંસદોએ કરી સફાઈ

  • 5 years ago
વીડિયો ડેસ્કઃ લોકસભા સ્પીકર ઓમ બિરલાની આગેવાનીમાં શનિવારે સંસદમાં પરિસરમાં ‘સ્વચ્છતા અભિયાન’ યોજાયું સવારે 9 વાગે શરૂ થયેલાં સ્વચ્છતા અભિયાનમાં સ્પીકર ઓમ બિરલાની સાથે રક્ષામંત્રી રાજનાથસિંહ, સાંસદો અને ભાજપના નેતાઓએ ઝાડુથી સાફ-સફાઈ કરી ઉલ્લેખનીય છે કે, 2014માં PM મોદીએ સ્વચ્છતા પર વિશેષ ભાર આપી દેશ માટે આ અભિયાનની શરૂઆત કરી હતી

Recommended