ભારતમાં 1.5 કરોડ એન્ડ્રોઈડ યુઝર્સ પર એજન્ટ સ્મિથ મેલવેરનો એટેક

  • 5 years ago
એન્ડ્રોઈડ સ્માર્ટફોન હાલ 'એજન્ટ સ્મિથ' માલવેરનો શિકાર બની રહ્યા હોવાનો ખુલાસો થયો છે ઈઝરાયેલની સાયબર સિક્યોરિટી કંપની 'ચેક પોઈન્ટ'એ આ સંદર્ભે કહ્યું છે કે, આ વાયરસ વિકાસશીલ દેશોનાં યુઝર્સને ટાર્ગેટ કરી રહ્યો છે એક રિપોર્ટ મુજબ Agent Smith નામના આ મેલવેરથી વિશ્વભરમાં 25 મિલિયન એન્ડ્રોઈડ સ્માર્ટફોન પ્રભાવિત થયા છે ભારતમાં માલવેરથી સૌથી વધુ એન્ડ્રોઈડ ફોન પ્રભાવિત થયા છે

Recommended