દિલ્હીથી પેરિસ જઈ રહેલી એર ફ્રાન્સની ફ્લાઈટમાંથી સામાન સાથે મુસાફરોને નીચે ઊતારાયા

  • 5 years ago
એર ફ્રાન્સની ફ્લાઈટ AF225નો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે જેમાં પ્લેન દિલ્હીથી પેરિસ જઈ રહ્યું હતુ તે સમયે ક્રૂ મેમ્બરે ફ્લાઈટમાં જાહેરાત કરીને 26 મુસાફરોને સામાન સાથે પ્લેનમાંથી નીચે ઊતારાયા હતા ક્રૂ મેમ્બરે પ્લેન ‘ટેક ઓફ’ કરવામાં સમસ્યા આવતી હોવાનું જણાવીને સ્વેચ્છાએ કેટલાક પેસેન્જરોને નીચે ઊતરી જવા જણાવ્યુ હતુ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે

Recommended