વિરાટ કોહલીએ રોહિત શર્માનો ઇન્ટરવ્યૂ કર્યો, કહ્યું, તેને બેટિંગ કરતો જોવો તે લ્હાવો

  • 5 years ago
વર્લ્ડ કપની 44મી મેચમાં લીડ્સ ખાતે ભારતે શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું હતું રોહિત 9243ની એવરેજથી 647 રન સાથે ટોપ સ્કોરર બન્યો, એકસીઝનમાં 5 સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો હતો મેચ પછી ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ રોહિત શર્માનો ઇન્ટરવ્યૂ કર્યો હતોજેમાં વિરાટે રોહિત શર્માની બેટિંગના વખાણ કરતાં જણાવ્યું હતું કે રોહિતને આ રીતે બેટિંગ કરતો જોવો તે ખૂબ રોમાંચક નજારો હોય છે જોઈલો આ દિલચશ્પ ઇન્ટરવ્યૂ

Recommended