દીકરીની બજેટ સ્પીચ સાંભળવા નાણાં મંત્રી નિર્મલા સિતારામનના માતાપિતા સંસદ આવ્યા

  • 5 years ago
દેશના નાણાંમંત્રી નિર્મલા સીતારામન આજે મોદી સરકારના બીજા કાર્યકાળનું પહેલું પૂર્ણ બજેટ સંસદમાં રજૂ કરી રહ્યા છે ત્યારે આ ખાસ અવસરે નાણાં મંત્રીના માતા પિતા સાવિત્રી અને નારાયણ સીતારામન પણ દીકરીનું ભાષણ સાંભળવા સંસદ આવી પહોંચ્યા હતા જેઓ ખાસ ચર્ચામાં રહ્યા હતા