Speed News: મુંબઈમાં ભારે વરસાદથી આફત, કેટલીયે ટ્રેન રદ

  • 5 years ago
ત્રણ-ચાર દિવસથી મુંબઈ અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદથી મુસીબત સર્જાઈ છે મલાડ અને કલ્યાણમાં દીવાલ પડતાં 21નાં જ્યારે પૂણેમાં 6 લોકોનાં મોત થયા છે મલાડ સબવેમાં પણ બે લોકોનાં મોત થયા છે ભારે વરસાદથી કેટલીયે ટ્રેન અને ફ્લાઈટ રદ થઈ છે સાથેસાથે અમદાવાદ અને મુંબઈનો રેલવ્યવહાર પણ ખોરવાયો છે