જી-20 સમિટ દરમિયાન અમેરિકા અને ચીનના રાષ્ટ્રપતિ મળ્યા

  • 5 years ago
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વેપાર અંગે વટાઘાટને આગળ વધારવા તૈયાર થયા છે ટ્રમ્પે કહ્યું કે ચાઈનીઝ ઈમ્પોર્ટ પર નવા ટેક્સ લગાવવામાં નહીં આવે જાપાનના ઓસાકામાં જી-20 સમિટમાં શનિવારે ટ્રમ્પ અને જિનપિંગ વચ્ચે મુલાકાત થઈ હતી બંને દેશો વચ્ચે ગયા વર્ષે શરૂ થયેલાં ટ્રેડ વોરના કારણે દુનિયાભરની અર્થવ્યવસ્થા સામે સંકટ ઉભું થયું હોવાથી ઈમ્પોર્ટ ટેક્સનો મુદ્દો મહત્વનો છે

Recommended