સરકારી હોસ્પિટલોમાં ઇજારદારોના શોષણના વિરોધમાં કર્મચારીઓએ મૌન રેલી કાઢી, ઓક્કસ મુદ્દતની હડતાળની ચીમકી

  • 5 years ago
વડોદરા: વડોદરાની સરકારી હોસ્પિટલોમાં ફરજ બજાવતા વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓનો ઇજારો ધરાવતા એમજે સોલંકી અને ડીજી નાકરાણી દ્વારા થઇ રહેલા શોષણના વિરોધમાં આજે કર્મચારીઓ દ્વારા વિશાળ મૌન રેલી કાઢવામાં આવી હતી અને કર્મચારીઓના શોષણ માટે જવાબદાર ઇજારદાર અને અધિકારીઓ સામે ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી

Recommended