ભાઈના લગ્નમાં સુસ્મિતાએ બૉયફ્રેન્ડ સાથે આપ્યું હતું જબરદસ્ત પર્ફોર્મન્સ

  • 5 years ago
સુસ્મિતા સેનના ભાઈ રાજીવ સેને ટીવી એક્ટ્રેસ ચારૂ અસોપા સાથે ગોવામાં ડેસ્ટિનેશન વેડિંગ કર્યા જેના સંગીતથી લઈને લગ્નના વીડિયો સામે આવ્યા છે, ભાઈના લગ્નમાં સુસ્મિતાએ બૉયફ્રેન્ડ રોહમન સૌલ સાથે સ્ટેજ પર્ફોર્મન્સ આપ્યુ હતુ સુસ્મિતાની નાની દીકરીએ પણ સુંદર ડાન્સ કર્યો હતો જેના વીડિયો તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે

Recommended