રાષ્ટ્રગીત સમયે અચાનક ધ્રુજવા લાગ્યા જર્મનીના ચાંસેલર એન્જેલા મર્કેલ

  • 5 years ago
જર્મનીના ચાંસેલર એન્જેલા મર્કેલની તબિયત અચાનક લથડી જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે વીડિયોમાં મર્કેલ રાષ્ટ્રગીત ગાતા સમયે ભયંકર ધ્રુજી રહ્યા છે છતાં રાષ્ટ્રગીત ચાલતુ રહ્યુ ત્યાં સુધી તેઓ ઉભા રહે છે યુક્રેનના રાષ્ટ્રપતિના સ્વાગત માટેનો કાર્યક્રમમાં મર્કેલના અસ્વસ્થતાથી તેઓ બિમાર હોવાની અટકળો થઈ રહી છે જોકે થોડા સમય બાદ મર્કેલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે ડિહાઇડ્રેશનના કારણે આવુ થયુ હતુ હવે તેઓ સ્વસ્થ છે