વેસુમાં ઇન્કમટેક્ષ ટેક્ષ અધિકારી દ્વારા ક્રિકેટ રમતા બે યુવકને માર મર્યો

  • 5 years ago
સુરતઃ વેસુ વિસ્તારમાં આવેલી હેપ્પી રેસીડેન્સીમાં ક્રિકેટ રમવા બાબતે ઝઘડો થયો હતો જેમાં એક ઈન્કમટેક્ષ અધિકકારીએ બે યુવકને માર માર્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે ઈજાગ્રસ્ત યુવકો પરિવાર સાથે ઉમરા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે જેમાં ઈન્કમ ટેક્ષ અધિકારી બેટ વડે માર મારતા હોય તેવું નજરે પડે છે

Recommended