વાવાઝોડા બાદ ભયાનક ભૂસ્ખલને તબાહી મચાવી, કારોને તણખલાની જેમ ફંગોળી

  • 5 years ago
ચીનના ફૂજિયન પ્રાંતમાં આવેલા લોંગ્યાન શહેરમાં 13 જૂનના રોજ કુદરતી હોનારત સર્જાઈ હતી ભયાનક ભૂસ્ખલનું આ બિહામણું દૃશ્ય ત્યાં લગાવેલા સીસીટીવીમાં કેદ થઈ ગયું હતું વાવાઝોડા બાદ આવેલી આ કુદરતી આપતિએ તબાહી મચાવી હતી, વીડિયોમાં પણ જોઈ શકાય છે કે ઉપરથી ધસેલી માટીએ ત્યાં પાર્ક કરેલી કાર્સને પણ તણખલાની જેમ જ ફંગોળી હતી કાર્સ પણ પાણીના પ્રવાહમાં રેલાતી હોય તેમ જ આ માટીની સાથે જ રેલાઈ હતીઆ હોનારતમાં એક વ્યક્તિનું મોત થયું હોવાની વિગતો બહાર આવી હતી તો સાથે જ રેસ્ક્યુ ટીમે પણ તુરંત જ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગિરી હાથ ધરી હતી

Recommended