વર્લ્ડકપ પહેલાં પાકિસ્તાનને આપ્યો અભિનંદન સ્ટાઈલમાં જવાબ

  • 5 years ago
આવતીકાલે ભારત-પાકિસ્તાનની ટીમ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ સ્ટેડિયમમાં સામસામે ટકરાશે ત્યારે બંનેના ફેન્સનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચીગયો છે એકબીજાની ટીમને ચડિયાતી બતાવવા માટે બંને ટીમોના ફેન્સ પણ અવનવા એક્સપ્રિમેન્ટ કરી રહ્યા છે તાજેતરમાં જ પાકિસ્તાની ન્યૂઝચેનલને વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનના હમશકલને લઈને બનાવેલી પ્રમોશનલ એડ જોઈને ભારતીય યૂઝર્સે બરાબરના ટ્રોલ કર્યા હતાઆટલું ઓછું પડતું હતું ત્યાં હવે સોશિયલ મીડિયામાં મૌકા મૌકા ફેમ સ્ટાર કાસ્ટ સાથેનું નવું વીડિયો વર્ઝન વાઈરલ થઈ રહ્યું છે આ વીડિયોપાકિસ્તાનના ચાના કપવાળા કોન્સેપ્ટની સામે જડબાતોડ જવાબ તરીકે બનાવાયો છે જેમાં ભારતીય ફેને છેલ્લે પાકિસ્તાની ફેનને અભિનંદનની
ટ્રેડમાર્ક સ્ટાઈલ સાથેનો લૂક આપીને મજેદાર બદલો લીધો હતો જોઈ લો તમે પણ આ વીડિયોઆપીને મજેદાર બદલો લીધો હતો જોઈ લો તમે પણ આ વીડિયો

Recommended