પુલવામામાં જૈશના 4 આતંકીઓ ઠાર,આતંકી બનેલા 2 SPOનો પણ ખાતમો

  • 5 years ago
પુલવામામાં જૈશના 4 આતંકી ઠાર મરાયા છે સુરક્ષાબળોના આ એન્કાઉન્ટરમાં ફરાર થઈ આતંકી બનેલા 2 SPO નો પણ ખાતમો બાલાવ્યો છે આ બંને SPO ગુરૂવારે રાઈફલ લઈ ફરાર થતા સેનાએ ઓપરેશન તેજ કર્યું હતુંતમામ આંતકીઓ લસ્સીપોરામાં છુપાયા હતા ત્યારે ગુરૂવારે રાત્રે એન્કાઉન્ટર શરૂ કરાયું હતુંઆતંકીઓ સામેનું સુરક્ષાબળોનું આ ઓપરેશન 18 કલાક ચાલ્યું હતું

Recommended