કોંગ્રેસ ઓફિસની સામે વાયુસેના પ્રમુખે તહેનાત કર્યુ રાફેલ

  • 5 years ago
રાફેલ ફાઈટર પ્લેન આ તે શબ્દ છે જેનો ઉપયોગ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સમગ્ર ચૂંટણી અભિયાન દરમિયાન વડાપ્રધાન મોદીને ઘેરવા માટે કર્યો અને તેથી જ આજે દરેક વ્યક્તિ રાફેલ અંગે જાણે છે આ વચ્ચે દિલ્હી સ્થિત કોંગ્રેસ મુખ્યાલયની સામે હવે રાફેલ ફાઈટર પ્લેનની રેપ્લિકા લગાવવામાં આવી છે
દિલ્હીમાં 24 અકબર રોડ પર કોંગ્રેસ પાર્ટીના હેડકર્વાટર છે, તેની સામે જ વાયુસેના પ્રમુખ બીએસ ધનોઆનું ઘર છે હવે તેમના ઘરની બહારે રાફેલ વિમાનની રેપ્લિક લગાવવામાં આવી છે જે હાલ દિલ્હીવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે

Recommended